આંબાના પાનમાં અનેક પોષક તત્વો હોય છે. તેમા વિટામીન સી, વિટામીન એ, વિટામીન બી મોટી માત્રામાં હોય છે. સાથે જ રાઈબોફ્લેવિન, થાયમીન, ફેનોલિક, બીટા, કેરોટીન, ફ્લેવેનોઈડ્સ સહિતના કમ્પાઉન્ડ્સ પણ હોય છે.
વજન ઘટાડવામાં મળશે મદદઆંબાના પાન શરીરમાં જમા એક્સ્ટ્રા ચરબીને દૂર કરશે. મેદસ્વીતા દૂર કરવામાં મદદ કરશે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટે છે.
વજન ઘટાડવામાં મળશે મદદઆંબાના પાન શરીરમાં જમા એક્સ્ટ્રા ચરબીને દૂર કરશે. મેદસ્વીતા દૂર કરવામાં મદદ કરશે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટે છે.
વાળ માટે ફાયદાકારકવાળનો ગ્રોથ વધારવામાં આંબાના પાન ઘણા લાભદાયક છે. આ પાનમાં વિટામીન સી અને એ જેવા પોષક તત્વો હોય છે. આ ન્યુટ્રીએન્ટ્સથી કોલેજનનું પ્રોડક્શન વધે છે. આમના પાનમાં રહેલુ ફ્લેવેનોઈડ્સ વાળને કુદરતી કાળા અને મજબુત બનાવે છે.
સ્કિનને થશે ફાયદોઆંબાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે સ્કિન માટે ઘણા ફાયદાકારક છે. તે ખીલ, કરચલી અને ફાઈન લાઈન્સની સમસ્યાથી બચાવે છે.
સોજા ઓછા થશેઆંબાના પાનથી શરીરમાં આવતા સોજા ઓછા કરી શકાય છે. આ સમસ્યા યુરિક એસિડ વધવાથી, શરીરમાં વધુ કચરો જમા થવાથી અથવા વોટર રિટેન્શનના કારણે થઈ શકે છે.
પથરીથી છુટકારોઆંબાના પાન પથરીની પણ સારવાર કરી શકે છે. તે શરીરને સંપૂર્ણ રીતે ડિટોક્સ કરે છે. આ પાનને ચાવવાથી પથરીની સમસ્યાથી બચી શકાય છે.