19 June 2024
કેવી રીતે કિસમિસ ખાવી ફાયદાકારક છે? પલાળીને કે સુકી?
Pic credit - Freepik
કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણા ઘરમાં કિસમિસનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને સવારે ખાલી પેટે પણ ખાય છે.
કિસમિસ હેલ્ધી
કિસમિસ ઘણીવાર મિઠાઈ બનાવતી વખતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
રસોઈમાં યુઝ
ઘણીવાર લોકો દુવિધામાં હોય છે કે કેવી કિસમિસ ખાવી વધુ ફાયદાકારક રહેશે - પલાળીને કે સુકાયેલી
કેવી રીતે ખાવું
એક હોસ્પિટલના સિનિયર આહાર નિષ્ણાત પાયલ શર્મા કહે છે પલાળેલી કિસમિસ ખાવી જોઈએ. તેના કારણે વિટામિન્સ પણ શરીરમાં શોષાય છે.
નિષ્ણાતો શું કહે છે
પલાળેલી કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. જેમની પાચનશક્તિ નબળી હોય છે એવા લોકો માટે વધુ ફાયદાકારક છે
પાચન
કિસમિસમાં કેલ્શિયમ અને બોરોન જેવા તત્વો પણ હોય છે, જે આપણા હાડકાંની તંદુરસ્તી જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
મજબૂત હાડકાં
ત્વચાને સ્વસ્થ રાખવા માટે પલાળેલી કિશમિશ ખાવી ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચાને ચમકદાર બનાવે છે
સ્વસ્થ ત્વચા
આ સિવાય કિસમિસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે, જે રોગો સામે લડવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Hair Fall : વાળ ખરતા અટકશે, આ ફળો ખાવાનું કરો ચાલુ
World Best Mango Dish : બેસ્ટ મેંગો ડિશમાં ભારતની એક રેસિપી નંબર-1, બીજી ટોપ-5માં
Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
આ પણ વાંચો