માનુષીનો જન્મ 14 મે 1997ના રોજ રોહતકમાં થયો હતો 

14 : May

Photo : Instagram

માનુષી છિલ્લર હરિયાણવી પરિવારમાંથી આવે છે

14 : May

Photo : Instagram

 તેમના પિતા ડૉ. મિત્ર બાસુ છિલ્લર (DRDO) માં કાર્યરત વૈજ્ઞાનિક છે

Photo : Instagram

તેમની માતા, ડૉ. નીલમ છિલ્લર પ્રોફેસર છે

Photo : Instagram

માનુષીને એક નાનો ભાઈ દલમિત્ર છિલ્લર અને એક બહેન દેવાંગના છિલ્લર છે

Photo : Instagram

માનુષીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ થોમસ સ્કૂલમાંથી મેળવ્યું

Photo : Instagram

25 જૂન 2017ના રોજ, માનુષીને ફેમિના મિસ ઈન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો

Photo : Instagram

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બનનારી છઠ્ઠી ભારતીય છે

Photo : Instagram

માનુષીએ તેની ડેબ્યુ ફિલ્મ અક્ષય કુમાર સાથે સાઇન કરી હતી

Photo : Instagram

માનુષી છિલ્લરની પ્રથમ ફિલ્મનું નામ 'સમ્રાટ પૃથ્વીરાજ' હતું

Photo : Instagram