મલાઈકા અરોરાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

28 May  2024

Photo : Instagram

આ ફોટોમાં તેની ચાલ કે સ્ટાઈલ નહીં અલગ જ વસ્તુ જોવા મળી

28 May  2024

Photo : Instagram

ગેટ પર કચરો જોતા નીચે વળી કચરો ઉપાડવા લાગી મલાઈકા

28 May  2024

Photo : Instagram

 લોકો તેના કામના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે

28 May  2024

Photo : Instagram

 યુઝર્સે કહ્યું કેમેરા જોતાની સાથે જ એક્ટિંગ કરવા લાગી

28 May  2024

Photo : Instagram

કેમેરા દેખાતાની સાથે જ સફાઈ શરૂ થઈ ગઈ

28 May  2024

Photo : Instagram

કોઈએ કહ્યું અરે મલાઈકા સફાઈ કરી રહી છે

28 May  2024

Photo : Instagram

 પર્સનલ લાઈફની વાત કરીએ તો મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે

28 May  2024

Photo : Instagram

50 વર્ષની અભિનેત્રી આજે પણ ફિટ છે

28 May  2024

Photo : Instagram