રિહાના બાદ અનંતના બીજા પ્રી-વેડિંગમાં ધૂમ મચાવશે આ વિદેશી સિંગર, જાણો કેટલી લેશે ફી

28 May, 2024 

Image - Instagram

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગનું ફંક્શન આજથી એટલે કે 28મી મેથી શરૂ થયુ છે. આ ફંકશન 3 દિવસ સુધી ચાલશે.

Image - Instagram

અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ફ્રાન્સમાં ક્રૂઝ શિપ પર યોજાશે, જેમાં તેમાં શાહરૂખ, સલમાન, આલિયા, રણબીર સહિત 800 ખાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામેલ થશે.

Image - Instagram

અંબાણી પરિવાર માટે કોઈ ફંક્શન હોય અને ઈન્ટરનેશનલ સેલિબ્રિટી હાજર ન હોય તે શક્ય નથી. 

Image - Instagram

છેલ્લી વખત ગ્લોબલ પોપ સિંગર રીહાનાએ રંગ જમાવ્યો હતો. ત્યારે આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે.

Image - Instagram

ત્યારે આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે.

Image - Instagram

ટાઈમ્સના અહેવાલ મુજબ આ વખતે કોલંબિયન સિંગરને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ માટે બોલાવામાં આવી છે.

Image - Instagram

શકીરા અને બોલિવૂડ સ્ટાર્સનું પરફોર્મન્સ ફંક્શનમાં આકર્ષણ વધારશે એટલું જ નહીં, આ સાથે ક્રૂઝ પાર્ટીને સંગીત અને નૃત્ય દ્વારા પણ યાદગાર બનાવવામાં આવશે.

Image - Instagram

જેના માટે તેમને તગડી ફી પણ ચૂકવવામાં આવી રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Image - Instagram

શકીરા ભારતમાં તેના વાકા વાકા, હિપ્સ ડોન્ટ લાઇ અને વ્હેનવેર વેરવેર જેવા ગીતો માટે પણ પ્રખ્યાત છે. 

Image - Instagram