20.3.2024

હોળીના તહેવાર પર આ ખાસ મીઠાઈ બનાવી મહેમાનોનું દિલ જીતી લો 

Pic - Freepik

હોળીનો તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

હોળીના તહેવાર પર રંગો અને મીઠાઈઓનું એકસમાન મહત્તવ હોય છે. 

ભારતના દરેક પરિવારમાં હોળી પર વિવિધ મીઠાઈઓ બનાવવામાં આવે છે. 

કરાચીનો હલવો તમે હોળીના તહેવાર પર બનાવી શકો છો. તેને ઘરે બનાવવો એકદમ સરળ છે.

હોળીના અવસર પર તમે કાજુ પિસ્તા રોલ બરફી પણ ઘરે બનાવી શકો છો.

દેશી ઘીથી બનેલા બૂંદીના લાડુ ખાવાનો એક અલગ જ આનંદ છે. જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

હોળીના તહેવાર દરમિયાન ઘરોમાં માવા ગુજિયા બનાવવાની પરંપરા છે.જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

તમે હોળીના તહેવાર પર મહેમાનો માટે લોંગ લતા પણ બનાવી શકો છો. જેને નાના બાળકોથી લઈને વડીલો પણ પસંદ કરે છે.