ધોની જે કંઈ છે તેમાં તેના પરિવારનો મહત્વનો ફાળો છે

 25 : April

Photo : Instagram

એમએસ ધોનીનો પરિવાર ઝારખંડના રાંચીનો છે

 25 : April

Photo : Instagram

 તેમના પરિવારમાં પિતા પાન સિંહ, માતા દેવકી દેવી, ભાઈ નરેન્દ્ર સિંહ ધોની અને બહેન જયંતિ ગુપ્તા છે

 25 : April

Photo : Instagram

 ધોનીએ  2010માં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા

 25 : April

Photo : Instagram

 ધોની અને સાક્ષીને એક પુત્રી જીવા ધોની છે

 25 : April

Photo : Instagram

જેનો જન્મ 6  ફેબ્રુઆરી 2015ના રોજ થયો હતો

 25 : April

Photo : Instagram

ધોનીએ ક્રિકેટર બનવા માટે ટીટીઈની નોકરી છોડી હતી

 25 : April

Photo : Instagram

ધોનીને સફળ ક્રિકેટર બનાવવામાં તેની માતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

 25 : April

Photo : Instagram

આઈપીએલમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે

 25 : April

Photo : Instagram

પત્ની અને દીકરી ધોનીને ચીયર કરતા સ્ટેડિયમમાં જોવા મળે છે

 25 : April

Photo : Instagram