24 Feb 2024

સોનારિકાએ પતિ સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ વીડિયો

Credit all photo : bsonarika Inastagram

સોનારિકાનો મેરેજ લુક વાયરલ થઈ રહ્યો છે.

સોનારિકાના લુકને ફેન્સ પાર્વતી સાથે સરખાવી રહ્યા છે

ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ બિઝનેસમેન વિકાસ પરાશર સાથે કર્યા છે લગ્ન

બિઝનેસમેન સાથે લગ્ન કરનારી ટીવી એક્ટ્રેસે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

બિઝનેસમેન પિયા સાથે લગ્ન કરનારી ટીવી એક્ટ્રેસે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

બિઝનેસમેન પિયા સાથે લગ્ન કરનારી ટીવી એક્ટ્રેસે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

સોનારિકા ભદોરિયાએ રેડ ગાઉનમાં એક ગ્લેમરસ વીડિયો શેર કર્યો છે.

સોનારિકા અને વિકાસના લોકો કોમેન્ટ્સમાં વખાણ કરતા થાકતા જ નથી. એકટ્રેસે એ નથી જણાવ્યું કે તે વીડિયો ક્યા સેરેમનીનો છે

તેના લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે

તેના લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે

તેના લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે

સોનારિકા ભદૌરિયાએ ટીવી સીરિયલ 'દેવોં કે દેવ મહાદેવ'માં પાર્વતીની ભૂમિકા ભજવી હતી

સોનારિકા ભદૌરિયાના પતિ ફરીદાબાદના રહેવાસી છે. તે વ્યવસાયે એક મોટા રિયલ એસ્ટેટ બ્રોકર છે