31 January

Photo : Twitter

13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો છે

31 January

Photo : Twitter

મહાકુંભનુ સમાપન 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના દિવસે થશે 

31 January

Photo : Twitter

મહાકુંભ 2025માં સ્નાન કરવા માટે દરરોજ કરોડો ભક્તો પહોંચી રહ્યા છે

31 January

Photo : Twitter

સામાન્ય માણસ, દિગ્ગજોથી લઈ બોલિવૂડની દુનિયાના સ્ટાર્સ પણ મહાકુંભમાં જઈ રહ્યા છે

31 January

Photo : Twitter

પૂનમ બેન માડમ "મૌની અમાવસ્યા" ના દિવસે પ્રયાગરાજ પહોંચ્યા હતા

31 January

Photo : Twitter

પૂનમ બેન માડમે મહાકુંભમાં સ્નાન કર્યુ

31 January

Photo : Twitter

હવે મહાકુંભમાં કુલ ત્રણ મહાસ્નાન બાકી છે

31 January

Photo : Twitter

સાંસદ પૂનમ બેન માડમે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે

31 January

Photo : Twitter

મહાસંગમમાં સ્નાન એ મહાકુંભ 2025નો વિશેષ અવસર છે

31 January

Photo : Twitter

પૂનમ બેન માડમ સાંસદ સભ્ય છે