15 ફેબ્રુઆરી 2024

હવે કારેલાની કડવાશ દૂર કરી શકાશે

કારેલાને નાના ટુકડામાં કાપીને લગભગ 2 કલાક દહીંમાં પલાળી રાખો

દહીંમાં પવાળી રાખવાથી કારેલાની કડવાશ દૂર કરી શકાય છે

કારેલાની કડવાશ દૂર કરવા માટે મીઠામાં પલાળી રાખો

કારેલાનું શાક રાંધો ત્યારે તેમાં ખટાશ નાખો, કડવાશ ઘણી ઘટી જશે

કેરીનો પાઉડર અથવા લીંબુનો ઉપયોગ કરી શકાય  

કારેલાના બીજ દૂર કરીને રાંધવાથી શાક ઓછુ કડવુ લાગે છે

રાંધતા પહેલા તેની છાલને દૂર કરવાથી તે કડવા નહીં લાગે

કારેલાના શાકમાં થોડી ખાંડ નાખીને રાંધવાથી તે કડવા નથી લાગતા