અભિનેત્રી બોલીવુડમાં ધક ધક ગર્લ તરીકે જાણીતી છે

11 : May

Photo : Instagram

 માધુરી દીક્ષિતના પરિવારમાં કોણ કોણ છે,જાણો

11 : May

Photo : Instagram

માધુરી દીક્ષિતનો જન્મ 15 મે, 1967ના રોજ મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો

11 : May

Photo : Instagram

 માધુરીના પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહલતા દીક્ષિત હતા

11 : May

Photo : Instagram

 માધુરી દીક્ષિતને ત્રણ ભાઈ-બહેન છે

11 : May

Photo : Instagram

માધુરી અને તેમના પતિ શ્રીરામ નેનેના લગ્ન 17 ઓક્ટોબર 1999ના રોજ થયા હતા 

11 : May

Photo : Instagram

 માધુરી દીક્ષિતના પરિવારમાં પતિ શ્રીરામ નેને અને બે પુત્રોનો સમાવેશ થાય છે

11 : May

Photo : Instagram

 માધુરી દીક્ષિતના દીકરાઓના નામ અરિન અને રાયન છે

11 : May

Photo : Instagram

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

11 : May

Photo : Instagram

સોશિયલ મીડિયા પર પરિવારના ફોટા શેર કરે છે

11 : May

Photo : Instagram