માધબી પુરી બુચનો જન્મ 12 જાન્યુઆરી 1965ના રોજ થયો છે

29: May

Photo:Getty Images

માધબી પુરીના પિતાનું નામ કમલ પુરી અને માતાનું નામ માધબી પુરી છે

29: May

Photo:Getty Images

તેમના પિતા કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા હતા 

29: May

Photo:Getty Images

માધબી પુરી બુચ SEBIના ભૂતપૂર્વ અધ્યક્ષ છે

Photo:Getty Images

માધબી પુરી બુચ SEBIનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અને આ પદ પર નિયુક્ત થનારા ખાનગી ક્ષેત્રના પ્રથમ વ્યક્તિ હતા 

Photo:Getty Images

માધબી બુચનું શિક્ષણ મુંબઈ  અને દિલ્હીમાં પૂર્ણ કર્યું

માધબી બુચે IIM અમદાવાદમાંથી MBA કર્યું 

 માધબી પુરી બુચની 18 વર્ષની ઉંમરમાં ધવલ બુચ સાથે સગાઈ થઈ

માધબી પુરી 21 વર્ષની થઈ ત્યારે તેમના લગ્ન થયા 

માધબી પુરીને એક પુત્ર અભય છે