બોલિવુડ એક્ટર કંગના રનૌત લડશે લોકસભા ચૂંટણી

24 March, 2024 

ભાજપે આજે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.

આ યાદીમાં અભિનેત્રી કંગના રનૌતનું નામ જાહેર કરાયું છે.

અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલથી ઘરે ઘરે રામના કિરદારથી લોકપ્રિય બની હતી.

હાલમાં જાહેર કરેલી યાદીમાં કુલ 111 ઉમેદવારોના નામો સામેલ છે.

જેમાં કંગના રનૌતનું નામ પણ સામેલ છે.

ભાજપે હિમાચલના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે.

છેલ્લા કેટલા સમય થી કંગનાની ચૂંટણી લડવા અંગે અટકળો ચાલી રહી હતી.

જોકે હવે આ અટકળોનો અંત આવ્યો છે. જેમાં હિમાચલ થી કંગના ચૂંટણી લડશે.