દારૂ પીતા પહેલા આ 6 વસ્તુઓ ખાઈ લો, થશે ગજબના ફાયદા

10 April, 2024

All Image - Canva

જો ખાલી પેટે આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો તેના ઘણા ગેરફાયદા છે. તેની સીધી અસર લીવર પર પડે છે.

જો તમે તમારા લીવરને થતા નુકસાનને ઓછું કરવા માગો છો, તો દારૂ પીતા પહેલા કેટલીક વસ્તુઓ ખાઓ.

તમે દારૂ પીતા પહેલા દહીં સાથે ઓટ્સ ખાઈ શકો છો.

ઈંડા કે ચીઝ-ટોફુ જેવી હાઈ પ્રોટીન વસ્તુઓ ખાઓ.

તમે દારૂ પીતા પહેલા કેળા ખાઈ શકો છો.

સફરજન, નારંગી, કાકડી અને ગાજર જેવા ફળો ખાઓ.

જો તમે દારૂ  પીતા પહેલા રોટલી અને શાક જેવી વસ્તુઓ ખાશો તો તેનું નુકસાન ઓછું થશે.

જો તમે ઈચ્છો તો શેકેલા ચણા કે બદામ પણ ખાઈ શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે