કપડા કેટલીવાર પહેર્યા પછી ધોવા જોઈએ? મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલ

28.04.2025

GettyImages

By: Mina Pandya

શું તમે પણ કપડા એકવાર પહેર્યા પછી તેને ધોવામાં નાખી દો છે. કે પછી કપડાને અનેકવાર પહેર્યા બાદ ધોવામાં નાખો છો.

GettyImages

By: Mina Pandya

વાસ્તવમાં આ બંને પરિસ્થિતિમાં તમારે વિચારવાની જરૂર છે. વધુ કપડા ધોવાથી કે ન માત્ર તમે પર્યાવરણ પર બોજ વધારી રહ્યા છો પરંતુ કપડાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો.

GettyImages

By: Mina Pandya

તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમા રાખવી જોઈએ કે તમે ક્યા કાપડના કપડા પહેરો છો, તેને અનુસાર તેને ધોવાનુ સમતુલન જાળવવુ જોઈએ 

GettyImages

By: Mina Pandya

GettyImages

અમેરિકાની હેલ્થ એજન્સી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ(NIH) અનુસાર પોલિએસ્ટર જેવા સિન્થેટિક ફ્રેબ્રિક પર બેક્ટેરિયા વધુ સમય સુધી જીવિત રહી શકે છે. 

GettyImages

By: Mina Pandya

GettyImages

જ્યારે કોટન અને મિક્સ્ડ ફાઈબર્સ (બે કે બેથી વધુ ફેબ્રિકમાંથી બનેલુ કપડુ) જેવા કુદરતી ફેબ્રિક પર બેક્ટેરિયા ઓછા સમય સુધી જીવિત રહે છે.

GettyImages

By: Mina Pandya

GettyImages

પોલિએસ્ટર પર બેક્ટેરિયા 90 દિવસ સુધી જીવિત રહી શકે છે જ્યારે કોટન પર 30 દિવસ સુધી જીવિત રહી શકે છે. 

GettyImages

By: Mina Pandya

GettyImages

અમેરિકાની Utah state University એ તેમની વેબસાઈટ પર અમેરિકન ક્લિનિંગ ઈન્સિ્ટીટ્યુટના હવાલાથી જણાવ્યુ કે સિલ્ક અને લેસવાળા કપડા એકવાર પહેર્યા બાદ ધોઈ નાખવા જોઈએ.

GettyImages

By: Mina Pandya

GettyImages

ટી-શર્ટ, વર્કઆઉટ વિયર્સ, ટેંક ટોપ, અંડરવિયર ને પણ દરેકવાર પહેર્યા બાદ ધોઈ નાખવા જોઈએ કારણ કે તેમા બેક્ટેરિયા અને પસીનો જમા થવાની શક્યતા રહે છે. 

GettyImages

By: Mina Pandya

GettyImages

સ્વેટ શર્ટ અને સ્વેટર જેવા કપડા તમારે 3 થી 4 વાર પહેર્યા બાદ ધોવા જોઈએ. જો તમે કોઈ ટીશર્ટ કે શર્ટ ઉપર પહેર્યુ હોય તો તમારી સ્કિનને સાથે સીધો સંપર્ક નથી થઈ રહ્યો.

GettyImages

By: Mina Pandya

GettyImages

તમે તમારા કપડાને કેટલીવાર પહેર્યા બાદ ધોઈ શકો છો, એ તેના ફેબ્રિક અને ઉપયોગ પર નિર્ભર કરે છે. 

GettyImages

By: Mina Pandya

GettyImages

ફોર્મલ અને ઓકેઝનલ ડ્રેસીસ જેવા ઈવનિંગ ગાઉન્સને તમે 3 થી 4 વાર પહેર્યા બાદ ધોવા જોઈએ. કેજ્યુઅલ સમર ડ્રેસીસ અને ટાઈટ ડ્રેસ જેનો સ્કિન સાથે વધુ સંપર્ક રહેતો હોય તેને 1 થી 2 વાર પહેર્યા બાદ ધોઈ નાખો.

GettyImages

By: Mina Pandya

GettyImages

અહીં આપવામાં આવેલી જાણકારી સમાન્ય જાણકારી પર આધારીત છે. અમલમાં લેતા પહેલા તમારા કોઈ નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

GettyImages

By: Mina Pandya

GettyImages