લારા દત્તા એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે

15 : April

Photo : Instagram 

 તેમનો જન્મ 16 એપ્રિલ 1978 ના રોજ થયો હતો

15 : April

Photo : Instagram 

વર્ષ 2000 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ભારતની બીજી મહિલા હતી

15 : April

Photo : Instagram 

 લારાએ બોલિવૂડની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે 

15 : April

Photo : Instagram 

લારા દત્તા માત્ર એક અભિનેત્રી જ નહીં પણ એક બિઝનેસવૂમન પણ છે

15 : April

Photo : Instagram 

 તે ફક્ત એક કે બે નહીં પણ 4 બિઝનેસ સંભાળી રહી છે

15 : April

Photo : Instagram 

 જેમાંથી તે કરોડોની કમાણી કરે છે

15 : April

Photo : Instagram 

તમને જણાવી દઈએ કે લારા દત્તાએ ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે

15 : April

Photo : Instagram 

 બંનેને એક દીકરી પણ છે

15 : April

Photo : Instagram 

લારા દત્તા આજે પણ ફીટ છે

15 : April

Photo : Instagram