કુણાલ ખેમુના પરિવાર વિશે જાણો

22 : May

Photo: Instagram

કુણાલ ખેમુનો જન્મ 25 મે 1983ના રોજ એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો

22 : May

Photo: Instagram

કુણાલ ખેમુના પિતાનું નામ રવિ ખેમુ અને માતાનું નામ જ્યોતિ ખેમુ છે

22 : May

Photo: Instagram

કુણાલ ખેમુને એક બહેન છે જેનું નામ કરિશ્મા ખેમુ છે

22 : May

Photo: Instagram

કુણાલે મુંબઈની નિરંજનલાલ દાલમિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો

22 : May

Photo: Instagram

કુણાલ ખેમુની ​​પત્નીનું નામ સોહા અલી ખાન છે

22 : May

Photo: Instagram

 સોહા અલી ખાન સૈફ અલી ખાનની બહેન છે

22 : May

Photo: Instagram

 સોહા અને કુણાલને એક પુત્રી છે, જેનું નામ ઇનાયા નૌમી કેમ્મુ છે

22 : May

Photo: Instagram

સોહા અલી ખાન  ક્રુણાલ ખેમુથી ચાર વર્ષ મોટી છે

22 : May

Photo: Instagram

કુણાલ ખેલુએ 4 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

22 : May

Photo: Instagram