કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં રૂચી ગુર્જરે પોતાના રાજસ્થાની બ્રાઇડલ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું

21 : May

Photo: Instagram

 રૂચી ગુર્જરની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ

21 : May

Photo: Instagram

રાજસ્થાનમાં જન્મેલી રુચિ ગુર્જર એક મોડેલ છે

Photo: Instagram

 વર્ષ 2023માં તેમણે મોડેલિંગ ક્ષેત્રે સફળતા મેળવી અને મિસ હરિયાણાનો ખિતાબ જીત્યો

Photo: Instagram

 રુચિ ગુર્જર પીએમ મોદીના ફોટાવાળો હાર પહેરીને કાન્સમાં ચર્ચામાં રહી

Photo: Instagram

રુચિએ રાજસ્થાનની જયપુર મહારાણી ડિગ્રી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું 

Photo: Instagram

 ફિલ્મ સ્ટાર બનવાના સપના સાથે મુંબઈ આવી 

Photo: Instagram

 રુચિ ગુર્જર સપનાના શહેરમાં સતત મોડેલિંગ કરી રહી છે

Photo: Instagram

 રુચિ ગુર્જરના સોશિયલ મીડિયા પર અંદાજે 8 લાખ ફોલોઅર્સ છે

Photo: Instagram

 રુચિ ગુર્જરે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે

Photo: Instagram