24-4-2024

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Pic -Freepik

આપણા શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે, ત્યારે શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે પરસેવો થાય છે.

વર્કઆઉટ દરમિયાન પરસેવો થવાથી ફાયદો થાય છે. જેના પગલે તાપમાનને નિયંત્રિત કરે છે.

પરસેવો થવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર આવી જાય છે.

કસરત સમયે થતો પરસેવો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પરસેવો ત્વચાના છિદ્રો ખોલે છે.જેના પગલે ત્વચાની સમસ્યામાં લાભ થાય છે.

જો તમને કંઈપણ કર્યા વિના પરસેવો થતો હોય તો તે હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે.

થાઇરોઇડ અને નર્વસ સિસ્ટમની સમસ્યાઓથી પીડાતા લોકોને પણ વધુ પરસેવો થાય છે.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.