સેકન્ડ હેન્ડ કાર ખરીદવીએ એક સારો વિકલ્પ હોઈ શકે છે

28 : May

પરંતુ તેના માટે તમારે થોડી સાવધાની અને માહિતીની જરૂર પડશે

28 : May

નવી કાર અને સેકન્ડ હેન્ડ કારની કિંમતમાં મોટું અંતર હોય છે

જૂની કાર ખરીદતા પહેલા મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો

દરેક કારનો એક યૂનિક 17 અંકનો કોડ હોય છે. તેને VN કહે છે. અહી તમે વેરિફાય કરી શકો છો.

કારની સીટ કેવી છે. એસી કેવું ચાલી રહ્યું છે. કાર ચલાવતી વખતે કોઈ અવાજ તો આવતો નથી ને તે પણ તપાસ કરો

કારનું એન્જિન પણ ખાસ તપાસો

કારના તમામ કાગળો ચેક કરો

કારનો સર્વિસ રેકોર્ડ તપાસો

કારની ટેસ્ટ ડ્રાઈવ કરો,તમે એક મિકેનિક પણ સાથે લઈ જઈ શકો છો જે કારને સારી રીતે તપાસી શકે