રાત્રે નખ કાપવાથી મહાલક્ષ્મી નારાજ થાય છે, જેનાથી ઘરમાં ધનસંપત્તિ અને સુખ-શાંતિમાં ઘટાડો થાય.

23/03/2023

Photos Credit: Getty Images

જુના જમાના માં વીજળી ન હોવાથી રાત્રે નખ કાપતી વખતે ઈજા થવાની શક્યતા વધુ હતી છે. તેથી મોટા લોકો પોતાના સંતાનોને રાત્રે નખ ન કાપવાની સલાહ આપતા

23/03/2023

Photos Credit: Getty Images

રાત્રે પ્રકાશ ઓછો હોય, તેથી નખ ગંદા રહેવાની શક્યતા વધુ હોય છે, અંધકારમાં જો નખ કાપતી વખતે હાથ કે અંગ પર કાપો પડી જાય

23/03/2023

Photos Credit: Getty Images

પ્રાચીન સમયમાં લોકો હાથથી કામ કરતા અને કપાયેલા નખ અનાજના કણમાં ભળી જાય તો તે ખોરાક જાય તો નુકશાન થાય છે 

23/03/2023

Photos Credit: Getty Images

રાત્રે શરીર શાંતિમય સ્થિતિમાં રહે છે. રાત્રે નખ કાપવાથી ઉર્જા ક્ષેત્ર (Energy Field) માં વિક્ષેપ આવે છે, જેનાથી માનસિક અશાંતિ અને ઊંઘ પર અસર પડી શકે.

23/03/2023

Photos Credit: Getty Images

ગુરુવાર અને શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. તેમાં પણ વિવિધ કારણો છે:

23/03/2023

Photos Credit: Getty Images

મંગળ ગ્રહને શસ્ત્ર અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે નખ કાપવાથી આરોગ્ય અને શક્તિમાં ઘટાડો થાય છે

23/03/2023

Photos Credit: Getty Images

ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરૂ ગ્રહને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી લાભ અને ધનસંપત્તિમાં ઘટાડો થઈ શકે છે

23/03/2023

Photos Credit: Getty Images

ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરૂ ગ્રહને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી લાભ અને ધનસંપત્તિમાં ઘટાડો થઈ શકે છે

23/03/2023

Photos Credit: Getty Images

બુધવાર અને શુક્રવાર આ દિવસો શુભ ગણાય છે. સવાર અને બપોર બાદનો આ સમયે પ્રકાશ પૂરતો હોય છે અને શારિરિક ઉર્જા પણ સ્થિર હોય છે

23/03/2023

Photos Credit: Getty Images