15 એપ્રિલ 2024

જયા કિશોરીના ઝુમકાની કિંમત છે બસ આટલી જ

Pic credit - Instagram

જયા કિશોરીની ઝુમકાની કિંમત કેટલી છે? પોતે જણાવી છે કિંમત

જયા કિશોરી પ્રખ્યાત કથાકાર છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમના ભજનો અને કથાને કારણે તેમના વીડિયો ખૂબ વાયરલ થાય છે.

ઈન્ટરવ્યુ દરમિયાન જયા કિશોરીને પૂછવામાં આવ્યું કે, 'તમારી એક મિત્ર કહેતી હતી કે તમને ઝુમકા બહુ ગમે છે.'

આ સવાલના જવાબમાં જયાએ કહ્યું, 'હા, ઝુમકા રૂપિયા 200-500માં આવે છે, તેથી હું પોતે લોકલ સ્ટોલ પર જાઉં છું અને ત્યાંથી 10-15ની ખરીદી કરું છું.'

જયા કિશોરીને ઇયરિંગ્સ ખરીદવા વિશે પૂછ્યુ કે, 'શું તમે જાતે લેવા માટે જાવ છો? ભીડ તમને ઘેરી લેતી નથી?'

તો જયા આગળ કહે છે, 'હા હું જાતે લેવા જાઉં છું, માસ્ક પહેરીને જાઉં છું.'

જ્યારે પણ ભીડ જોવા મળે ત્યારે માસ્ક લગાવી લઉં છું, મારી વસ્તુઓ હું જાતે પસંદ કરુ છું

જયાએ દિલ્હીના જનપથ-સરોજીની નગર માર્કેટ વિશે જણાવ્યું કે, 'હા, હું સરોજિની માર્કેટમાં ગઈ છું, પણ ઘણા સમય પહેલા.'