11 એપ્રિલ 2024
ઘરે કૂંડામાં આદુ ઉગાડવાની સાચી રીત જાણો
Pic Credit: pinterest
આદુ તેના ઔષધીય ગુણોને કારણે ફેમસ છે
આદુ શરદી, ઉધરસ અને ગળાની ખરાશમાં ખૂબ જ ફાયદાકારક છે
જો તમે ઘરે તાજા આદુ ઉગાડશો તો તમને તેનાથી પણ વધુ લાભ મળશે
ચાલો જાણીએ ઘરે આદુ કેવી રીતે ઉગાડવું
એક મોટુ કુંડુ લો અને તેને મિશ્રિત માટીથી ભરો
તેમાં બે-ત્રણ ઈંચ અંકુરિત આદુને બે ઈંચની ઊંડાઈએ વાવો
પછી થોડું પાણી આપો અને એવી જગ્યાએ રાખો જ્યાં પર્યાપ્ત સૂર્યપ્રકાશ આવે
આદુનો છોડ લગભગ 20 દિવસ પછી અંકુરિત થવા લાગશે
આ પછી, થોડું જૈવિક ખાતર ઉમેરો અને નિયમિત થોડુ છોડુ પાણી રેડો
તમને જણાવી દઈએ કે આદુનો પાક તૈયાર થવામાં અમુક દિવસોનો સમય લાગી શકે છે
(નોંધ : આ ન્યૂઝ સામાન્ય માહિતી પર આધારિત છે.)
Organic watermelon : તરબૂચ કેમિકલ વાળું છે કે ઓર્ગેનિક આ રીતે કરો ઓળખ
આ લોકોએ લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ, થઇ શકે છે નુકસાન
Vadodra Old Name : આટલા બધા છે વડોદરાના જુના નામ! આમાંથી તમને કેટલા ખબર છે?
આ પણ વાંચો