શેરની કિંમત કેવી રીતે નક્કી થાય છે? જાણો 

2 April, 2024 

તમે શેરબજારમાં રસ રાખો છો તો શેરના ભાવથી વાકેફ હશો

નવા રોકાણકારો શેરની કિંમત કેવી રીતે નક્કી થાય તે અંગે મૂંઝવણમાં હોય છે

કોઈપણ શેરની કિંમત તેની માગ અને પુરવઠાના આધારે નક્કી થાય

જો માગ વધારે હોય તો કિંમત વધશે

જો માગ ઓછી હશે તો તેનો ભાવ ઘટશે

માગ ત્યારે હોય છે જ્યારે કંપની અને તેના ક્ષેત્રનું પ્રદર્શન સારી સ્થિતિમાં હોય

શેરની કિંમત બિડ અને અરજી પર આધાર રાખે

બિડ એ અમુક ચોક્કસ કિંમત માટે ચોક્કસ સંખ્યામાં શેર ખરીદવાની ઓફર