14 February 2024

આ દિલનું સિમ્બોલ કેવી રીતે બન્યું?

Pic credit - Freepik

વેલેન્ટાઈન ડે મનાવવા માટે લોકો મોટા ભાગે હાર્ટ સિમ્બોલનો ઉપયોગ કરતા હોય છે

દિલ સિમ્બોલ

14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણી જગ્યાઓ પર હાર્ટ સિમ્બોલ જોવા મળે છે.

વેલેન્ટાઈન ડે

આ હાર્ટનું સિમ્બોલ સમગ્ર વિશ્વમાં પ્રેમનું પ્રતીક છે. પણ આપણું હૃદય એવું દેખાતું નથી. તો પછી આ પ્રતીક કેવી રીતે બનાવવામાં આવ્યું?

સિમ્બોલ ક્યાંથી આવ્યું?

રિપોર્ટ અનુસાર દિલનો આ આકાર સિલ્ફિયમ નામના પ્રાચીન છોડના બીજ પોડની તર્જ પર બનાવવામાં આવ્યો છે.

સિલ્ફિયમ પ્લાન્ટ

આ છોડના ઘણા મેડિકલી ફાયદા ઘણા હતા. છઠ્ઠી સદી ADમાં રોમનોએ તેનો ઉપયોગ મોટાભાગે ગર્ભનિરોધક તરીકે કર્યો હતો.

ગર્ભનિરોધક

રોમમાં સિલ્ફિયમ એટલું પ્રચલિત હતું કે તે સમયે ચાંદીના સિક્કા પર દિલ આકારની સ્ટેમ્પ બનાવવામાં આવતી હતી.

દિલ આકારનો સ્ટેમ્પ

કેટલાક કારણોસર આ છોડ લુપ્ત થઈ ગયો. એવું માનવામાં આવે છે કે આજના દિલના પ્રતીક સમાન તેને લઈને બનાવવામાં આવ્યું છે.

છોડ લુપ્ત થઈ ગયો

સમય જતાં સિલ્ફિયમ બીજની શીંગો દિલ અને પ્રેમ સાથે સંકળાવા લાગી. 1970ના દાયકામાં 'આઈ લવ ન્યૂ યોર્ક' અભિયાનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

'આઈ લવ ન્યૂ યોર્ક'