આથિયા શેટ્ટીએ દીકરીની પહેલી ઝલક દેખાડી

18 : April

Photo : Instagram

 હવે 25 દિવસ પછી દીકરીનું નામ જાહેર કર્યું

18 : April

Photo : Instagram

કે.એલ રાહુલે દીકરીનું નામ ઈવારા રાખ્યું

18 : April

Photo : Instagram

ઈવારા નામનો મતલબ થાય છે, ભગવાનની ગિફટ

18 : April

Photo : Instagram

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે નવેમ્બર 2024માં માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી

18 : April

Photo : Instagram

અભિનેત્રીએ તેનું મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતુ

18 : April

Photo : Instagram

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2019માં એકબીજાને મળ્યા હતા

18 : April

Photo : Instagram

બંનેએ મુલાકાતો પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું

Photo : Instagram

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 2023માં લગ્ન કર્યા

Photo : Instagram

  24 માર્ચ, 2025ના રોજ બંન્ને એક દીકરીના માતા-પિતા બન્યા

Photo : Instagram