26 June 2025

દુનિયાનો આ દેશ જ્યાં 4 પત્ની રાખવી લીગલ !

Pic credit - google

ભારતમાં, એક કરતા વધુ પત્નીઓ સાથે લગ્ન કરવું કાયદેસર રીતે માન્ય નથી

Pic credit - google

જોકે, ઘણા લોકો એક કરતા વધુ પત્નીઓ રાખે છે

Pic credit - google

આવી સ્થિતિમાં, ચાલો આજે તમને એવા દેશ વિશે જણાવીએ જ્યાં લોકો ચાર પત્નીઓ રાખી શકે છે

Pic credit - google

ઈરાન એક એવો દેશ છે જ્યાં એક પત્ની હોવા છત્તા 3 બીજી પત્નીઓ રાખવું કાયદેસર રીતે માન્ય છે

Pic credit - google

જોકે, ઈરાનમાં, ચાર પત્નીઓ રાખવા માટે, તે વ્યક્તિને કોર્ટની પરવાનગી લેવી પડે છે

Pic credit - google

આ સાથે, ઈરાનમાં ચાર પત્નીઓ રાખવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડે છે

Pic credit - google

વાસ્તવમાં, ઈરાનમાં મહિલાઓના અધિકારો મર્યાદિત છે

Pic credit - google

આ સાથે, ઈરાનમાં બહુપત્નીત્વને પણ ધાર્મિક રીતે માન્યતા આપવામાં આવે છે

Pic credit - google