06 January

Photo : instagram

સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 18' ચર્ચામાં છે

06 January

Photo : instagram

 આ સિઝનની ટ્રોફી કોણ જીતશે તે,જાણવા માટે દરેક ચાહક ઉત્સુક છે

Photo : instagram

કશિશ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે  બિગ બોસ18માં એન્ટ્રી કરી હતી

Photo : instagram

 બિગ બોસ સીઝન 18નો ગ્રાન્ડ ફિનાલે 19 જાન્યુઆરીએ યોજાશે

Photo : instagram

ફિનાલેના 2 અઠવાડિયા પહેલા કશિશ શોમાંથી બહાર થઈ

Photo : instagram

 બિગ બોસ 18ના ઘરમાંથી બહાર થઈ કશિશ કપૂર

Photo : instagram

કશિશની ફેન ફોલોઈંગ ઘરના અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ખુબ ઓછી છે

Photo : instagram

ચાહકો હવે સોશિયલ મીડિયા પર મેકર્સની ટીકા કરતા જોવા મળી રહ્યા છે

Photo : instagram

હવે ઘરમાં માત્ર 9 સ્પર્ધકો છે

Photo : instagram

હવે ઘરકશિશે કહ્યું રજત બિગ બોસ 18નો વિજેતા બનશેમાં માત્ર 9 સ્પર્ધકો છે