કરણ જોહરનો આખો પરિવાર ફિલ્મોમાં સક્રિય છે

21 : May

Photo: Instagram

કરણ જોહરનો જન્મ 25 મે 1972ના રોજ મુંબઈમાં થયો હતો

21 : May

Photo: Instagram

કરણ જોહર એક સફળ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે

21 : May

Photo: Instagram

કરણ જોહરના માતાપિતાના નામ યશ જોહર અને હીરુ જોહર

Photo: Instagram

કરણ જોહરના પિતા યશ જોહર એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને ધર્મા પ્રોડક્શનના સ્થાપક હતા

Photo: Instagram

કરણ જોહરને બે બાળકો યશ અને રૂહી છે

Photo: Instagram

કરણ જોહર સરોગસી દ્વારા પિતા બન્યો છે

Photo: Instagram

કરણ જોહર અને તેની માતા બંન્ને બાળકોનું ધ્યાન રાખે છે

Photo: Instagram

  1998માં ફિલ્મ કુછ કુછ હોતા હૈ સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી

Photo: Instagram

કરણ જોહરે લગ્ન કર્યા નથી

Photo: Instagram