જુનિયર એનટીઆર સાઉથ ઇન્ડસ્ટ્રીનો એક મોટો સ્ટાર છે

16 : May

Photo: Instagram

જુનિયર એનટીઆર આખા દેશમાં ફેમસ છે

16 : May

Photo: Instagram

જુનિયર એનટીઆરને એક્ટિંગ વારસામાં મળી છે

16 : May

Photo: Instagram

તેમના પરિવારના મોટાભાગના લોકો ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

Photo: Instagram

જુનિયર એનટીઆરના દાદા રામારાવે 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે

Photo: Instagram

જુનિયર એનટી રામા રાવનું પૂરું નામ નંદમુરી તારક રામા રાવ છે.

Photo: Instagram

નંદામુરી તારકા રામા રાવ જુનિયરનો જન્મ 20 મે 1983ના રોજ થયો છે

Photo: Instagram

તેના પિતાનું નામ રાજકારણી નંદામુરી હરિકૃષ્ણા અને માતાનું નામ શાલિની ભાસ્કર રાવ છે

Photo: Instagram

જુનિયર એનટીઆરની પત્નીનું નામ  લક્ષ્મી પ્રણતિ છે

Photo: Instagram

જુનિયર એનટીઆરના બે બાળકો છે

Photo: Instagram