20 May 2025

Jioનો સુપરહિટ પ્લાન! 365 દિવસ મળશે અનલિમિટેડ કોલિંગ સાથે ઘણા લાભ

Pic credit - google

રિલાયન્સ Jio પાસે તેના 49 કરોડથી વધુ ગ્રાહકો માટે ઘણા જબરદસ્ત પ્લાન છે.

Pic credit - google

Jioના પોર્ટફોલિયોમાં સસ્તાથી લઈને મોંઘા અને ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના પણ પ્લાન  છે.

Pic credit - google

Jio પાસે લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન છે જે તમને 365 દિવસ માટે  રિચાર્જની ઝંઝટ માંથી મુક્ત કરે છે

Pic credit - google

અમે જે Jio પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 3599 રૂપિયા છે. આમાં, કંપની સંપૂર્ણ 365 દિવસની વેલિડિટી આપે છે.

Pic credit - google

એટલે કે એકવાર રિચાર્જ કરાયા પછી 365 દિવસ સુધી તમારે બીજો કોઈ પ્લાન લેવો નહીં પડે, આ પ્લાનમાં કંપની  અનલિમિટેડ કોલિંગનો લાભ આપે છે

Pic credit - google

Jioના આ પ્લાનમાં, ગ્રાહકોને 912GB થી વધુ ડેટા મળે છે. તમે દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો.

Pic credit - google

મફત કોલિંગ અને ડેટાની સાથે, આ પ્લાન લાખો વપરાશકર્તાઓને દરરોજ 100 મફત SMS પણ આપે છે.

Pic credit - google

આ સસ્તું વાર્ષિક પ્લાનમાં, Jio ગ્રાહકોને 90 દિવસ માટે Jio Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.

Pic credit - google

આ સાથે પ્લાનમાં Jio TV ની મફત ઍક્સેસ આપવામાં આવે છે.

Pic credit - google