21 May 2025

સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ

Pic credit - google

Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેમાં 46 કરોડથી વધુ ગ્રાહકો છે.

Pic credit - google

Jio એ તેના પોર્ટફોલિયોમાં વિવિધ ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના  ઘણા પ્રકારના પ્લાનનો સમાવેશ કર્યો છે.

Pic credit - google

જેમાં કંપની 90 દિવસનો જબરદસ્તા પ્લાન ઓફર કરી રહી છે તેમાં તમને અનલિમિટેડ કોલથી લઈને તમામ સુવિધા મળી જશે

Pic credit - google

Jioના આ પ્લાનમાં કંપની 90 દિવસની માન્યતા સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપે છે.

Pic credit - google

મફત કોલિંગની સાથે, ગ્રાહકોને બધા નેટવર્ક માટે દરરોજ 100 મફત SMSનો પણ લાભ આપે છે.

Pic credit - google

આ સાથે તમને આ પેક 90 દિવસ માટે 180GB ડેટા આપે છે. એટલે કે તમે  દરરોજ 2GB સુધી હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

Pic credit - google

આ સાથે તમને આ પેક 90 દિવસ માટે 180GB ડેટા આપે છે. એટલે કે તમે  દરરોજ 2GB સુધી હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. 

Pic credit - google

આ સાથે 20GB ડેટા વધારાનો આપવામાં આવે છે. તેમજ આ પ્લાનમાં જિયો હોટસ્ટાર અને જિયો ટીવીનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

Pic credit - google

આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 90 દિવસની વેલિડિટી વાળો પ્લાન તમને 899 રુપિયામાં મળી જશે

Pic credit - google