2 March 2025

Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 199 રુપિયામાં રોજ 1.5GB ડેટા, સાથે કોલિંગનો પણ લાભ

Pic credit - Meta AI

Jioના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે, જે વિવિધ કિંમતો અને લાભો સાથે આવે છે. અહીં અમે તમને એક ખાસ રિચાર્જ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - Meta AI

અહીં અમે તમને 199 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાં યુઝર્સને ઘણો ડેટા, અનલિમિટેડ કોલ અને ઘણા ફાયદા મળે છે.

Pic credit - Meta AI

Jio પોર્ટલ પર જાહે વિગતો અનુસાર, યુઝર્સને 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5GB ઇન્ટરનેટ ડેટા મળશે.

Pic credit - Meta AI

Jio પોર્ટલ મુજબ આ રિચાર્જમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 18 દિવસની વેલિડિટી મળે છે. આ સમયગાળા દરમિયાન તમને કોલિંગ, SMS અને ડેટાનો લાભ મળશે.

Pic credit - Meta AI

Jioના આ 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMSની ઍક્સેસ મળશે.

Pic credit - Meta AI

તે સાથે યુઝર્સને કુલ 27GB ઈન્ટરનેટ ડેટાની ઍક્સેસ મળશે.

Pic credit - Meta AI

આ સાથે યુઝર્સને Jio TV અને Jio Cloudની મફત ઍક્સેસ પણ મળી રહી છે.

Pic credit - Meta AI