જસપ્રીત બુમરાહ અમદાવાદનો રહેવાસી છે

04 : May

Photo : Instagram

બુમરાહએ અમદાવાદની વસ્ત્રાપુરમાં નિર્માણ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે

04 : May

Photo : Instagram

 તેમના પિતા જસબીર સિંહ એક ઉદ્યોગપતિ હતા

04 : May

Photo : Instagram

 માતા દલજીત બુમરાહ એક શિક્ષિકા હતી

04 : May

Photo : Instagram

બુમરાહ માત્ર 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું

04 : May

Photo : Instagram

બુમરાહે 15 માર્ચ 2021ના રોજ ટીવી હોસ્ટ અને મોડેલ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા

04 : May

Photo : Instagram

 બુમરાહને એક બહેન પણ છે, જેનું નામ જુહિકા બુમરાહ છે

04 : May

Photo : Instagram

બુમરાહે 15 માર્ચ 2021ના રોજ ટીવી હોસ્ટ અને મોડેલ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા

04 : May

Photo : Instagram

4 સપ્ટેમ્બર 2023ના રોજ, સંજનાએ એક પુત્રને જન્મ આપ્યો

04 : May

Photo : Instagram

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનના દીકરાનું નામ અંગદ છે

04 : May

Photo : Instagram

આઈપીએલમાં જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ છે

04 : May

Photo : Instagram