જન્નત ઝુબેર રહેમાની અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર છે

19 : May

Photo: Instagram

જન્નત ઝુબેર રહેમાનીનો જન્મ 29 ઓગસ્ટ 2002ના રોજ મહારાષ્ટ્રમાં થયો છે

19 : May

Photo: Instagram

 ઇન્સ્ટાગ્રામ પર લગભગ 50 મિલિયન ચાહકો તેમને ફોલો કરે છે

19 : May

Photo: Instagram

તેમના પિતા ઝુબૈર અહેમદ રહેમાની અને માતા નાઝનીન ઝુબૈર રહેમાની છે

Photo: Instagram

જન્નત ઝુબેરનો ભાઈ અયાન ઝુબૈર છે

Photo: Instagram

જન્નત ઝુબૈરનો ભાઈ અયાન ઝુબૈર પણ એક અભિનેતા છે

Photo: Instagram

 જન્નતના પિતાનો પરિવાર લખનૌનો છે અને રાજવી પરિવાર માંથી આવે છે

Photo: Instagram

જન્નત ઝુબેરે 8 વર્ષની ઉંમરે કરિયરની શરુઆત કરી

Photo: Instagram

જન્નત ઝુબેરની નેટવર્થ અંદાજે 25 કરોડથી વધારે છે

Photo: Instagram

જન્નત ઝુબેર દર મહિને 25 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે

Photo: Instagram