23 July 2024

શું સલમાન ખાનનો શો 'બિગ બોસ' સ્ક્રિપ્ટેડ છે?

Pic credit - Freepik

રિયાલિટી શો 'બિગ બોસ'ની OTT સિઝન 3 ચાલી રહી છે. આ વખતે પણ અનિલ કપૂર આ શોને હોસ્ટ કરી રહ્યો છે, જ્યાં દર વખતની જેમ ઘરમાં ઘણી બબાલ થઈ રહી છે.

બિગ બોસ OTT 3 

શોના ઝઘડા જોઈને ફેન્સ સલમાન ખાનના શોને લઈને વારંવાર સવાલ ઉઠાવે છે, શું તે સ્ક્રિપ્ટેડ હોય છે?

દર વખતે ઉઠે છે સવાલ

બિગ બોસ સિઝન 16ના સ્પર્ધક રહી ચૂકેલા સાજિદ ખાને 'બિગ બોસ' સ્ક્રિપ્ટેડ છે કે નહીં તેનો જવાબ આપ્યો છે.

શું બિગ બોસ સ્ક્રિપ્ટેડ છે

કહ્યું, "જો મેં આ સવાલનો જવાબ આપતી વખતે દર વખતે 10 રુપિયા હોત તો આજે મારી પાસે 200-300 રૂપિયા હોત. મને બધા લોકો આ પુછે છે."

આ કહ્યું - સાજિદે

સાજિદે આગળ કહ્યું, "ના દોસ્ત, તે સ્ક્રિપ્ટેડ નથી. માણસોના સંબંધો આવા હોય છે. અમે એકબીજાના વખાણ કરીએ છીએ. પરંતુ 10 દિવસ સાથે રહ્યા પછી ખબર પડે છે."

સ્ક્રિપ્ટેડ નથી!

જો આપણે એકબીજાને 10 દિવસ માટે રૂમમાં બંધ કરી દઈશું અને કેમેરા લગાવીશું તો આપણે દુશ્મન બની જઈશું, આપણે રડશું પણ અને એકબીજાને ગળે પણ લગાડશું.

સાજિદે વધુમાં કહ્યું

સાજિદે એમ પણ કહ્યું કે તમે 10-15 કે 30 દિવસ સુધી એક્ટિંગ કરી શકો છો. પરંતુ તમે દરરોજ આ કરી શકતા નથી અને તમારું સત્ય ક્યાંકને ક્યાંક બહાર આવી જ જાય છે.

જનતા સમજે છે