15 May 2025

ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?

Pic credit - google

તુર્કીનું સત્તાવાર ચલણ ર્તુકીશ લીરા છે. તેનો કોડ TRY છે.

Pic credit - google

શું તુર્કીનું ચલણ ભારતના રુપિયાની તુલનામાં મજબૂત છે કે નબળું, ચાલો જાણીએ

Pic credit - google

1 તુર્કીશ લીરા 2.20 ભારતીય રૂપિયા બરાબર છે.

Pic credit - google

એટલે કે ભારતનો 1 રૂપિયો 0.45 તુર્કી લીરા બરાબર છે.

Pic credit - google

ભારતમાં 5000 તુર્કી લીરા 11,005 રૂપિયા બરાબર છે.

Pic credit - google

15,000 તુર્કી લીરા ભારતમાં 33,015 રૂપિયા બરાબર છે.

Pic credit - google

25,000 તુર્કી લીરા ભારતમાં 55,027 રૂપિયા બરાબર છે.

Pic credit - google

ભારતમાં 50,000 તુર્કી લીરા 1,10,054 રૂપિયા બરાબર છે.

Pic credit - google