IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ

15 April, 2024

સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માને ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની ઓવરમાં 5 સિક્સર પડી હતી.

ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા યશ દયાલને કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર પડી હતી.

IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે શિવમ માવીને LSG સામે 5 સિક્સ પડી હતી.

IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે હર્ષલ પટેલને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઓવરમાં 5 સિક્સર પડી હતી.

IPL 2020માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે, શેલ્ડન કોટ્રેલને રાજસ્થાન રોયલ્સ સામેની ઓવરમાં 5 સિક્સર પડી હતી.

IPL 2012માં પુણે વોરિયર્સ ઈન્ડિયાનો હિસ્સો રહેલા રાહુલ શર્માને RCB સામેની ઓવરમાં 5 સિક્સર પડી હતી.