11 એપ્રિલ 2025

વિરાટ કોહલી નહીં,  આ ખેલાડી છે  રન ચેઝનો નવો માસ્ટર

જ્યારે IPLમાં સફળ રન ચેઝની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ હવે વિરાટ કોહલીથી પણ આગળ નીકળી ગયો છે  કેએલ રાહુલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBના વિરાટ કોહલીની જેમ, DCનો કેએલ રાહુલ પણ હવે IPLમાં રન ચેઝનો માસ્ટર બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB vs DC મેચમાં રન ચેઝ કરતા કેએલ રાહુલે 93 રન બનાવ્યા અને RCB સામે DCને જીત અપાવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં સફળ રન ચેઝમાં કેએલ રાહુલે 25 ઈનિંગ્સમાં 1208 રન બનાવ્યા છે, જેમાં 12 ફિફ્ટી સામેલ છે અને  તેનો શ્રેષ્ઠ સ્કોર 98 રન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં સફળ રન ચેઝમાં કેએલ રાહુલની એવરેજ 71.05 અને સ્ટ્રાઈક રેટ 148.58 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીની વાત કરીએ તો, તેણે IPLમાં સફળ રન ચેઝમાં 2200થી વધુ  રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેએલ રાહુલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. જ્યારે કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM