05 April  2024

Photo : Instagram

કોલકત્તા નાઈટ રાઈડર્સનો માલિક શાહરુખ ખાન છે

 05 April  2024

Photo : Instagram

શાહરુખ ખાન સ્ટેડિયમમાં પહોંચી ટીમને ચીયર કરે છે

 05 April  2024

Photo : Instagram

શાહરૂખ ખાન સાથે જોવા મળતી આ મહિલા કોણ છે

 05 April  2024

Photo : Instagram

એક મહિલા છે જે આઈપીએલમાં શાહરુખ ખાન સાથે જોવા મળતી હોય છે

 05 April  2024

Photo : Instagram

આ મહિલાનું નામ પુજા દદલાની છે

 05 April  2024

Photo : Instagram

આ મહિલા શાહરુખ ખાનની મેનેજર છે

 05 April  2024

Photo : Instagram

છેલ્લા 12 વર્ષથી પુજા શાહરુખ ખાન સાથે કામ કરી રહી છે

 05 April  2024

Photo : Instagram

આઈપીએલ જ નહિ પરંતુ અનેક ઈવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળે છે

 05 April  2024

Photo : Instagram

પુજાની નેટવર્થ અંદાજે 50 કરોડ રુપિયા છે

 05 April  2024

Photo : Instagram

પુજાનો પતિ બિઝનેસમેન છે, તેના પતિનું નામ હિતેશ ગુરનાની છે