4 એપ્રિલ 2024

વિરાટ કોહલીની  ખૂલી ગઈ પોલ

વિરાટ કોહલી વિશે  આ ખેલાડીએ કરી  મજેદાર કોમેન્ટ

Pic Credit -  IPL

RCBના સાથી ખેલાડીએ વિરાટ કોહલી વિશે  કહી મોટી વાત

Pic Credit -  IPL

ગ્લેન મેક્સવેલે વિરાટ વિશે જે કહ્યું તે સાંભળી હસું આવશે વિરાટ પર માન પણ થશે

Pic Credit -  IPL

મેદાનમાં વિરાટ  એક બાળકની જેમ વર્તે છે

Pic Credit -  IPL

વિરાટ મેદાનમાં  ઉછળ-કુદ કરતો રહે છે

Pic Credit -  IPL

કોહલીને યાદ કરવું પડે છે કે તે તેની ઉંમરના હિસાબે  વ્યવહાર કરે

Pic Credit -  IPL

IPL 2024માં  વિરાટ અને મેક્સવેલ  RCB તરફથી રમી રહ્યા છે

Pic Credit -  IPL

વિરાટ-મેક્સવેલને  આ સિઝનમાં મોટી ઈનિંગની તલાશ

Pic Credit -  IPL

IPL 2024: અંગક્રિશ રઘુવંશીના માતા-પિતાએ કરી હતી ટીમ ઈન્ડિયાની સેવા, હવે પુત્રએ IPLમાં મચાવ્યું તોફાન