IPL 2024: ધોનીની તોફાની ઈનિંગ બાદ સાક્ષીનું આ રિએક્શન થઈ રહ્યુ છે વાયરલ

Credit: Instagram/BCCI/IPL/PTI

1 April 2024

MS Dhoni IPL 2024 vs DC: ચેન્નાઈની હારથી વધુ ધોનીની બેટીંગની ચર્ચા થઈ રહી છે. 

MS Dhoni IPL 2024 vs DC: માહીએ દિલ્હી વિરુદ્ધ 16 બોલ પર અણનમ 37 રન કર્યા,જેમા ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા માર્યા

ધોનીની તોફાની બેટિંગ બાદ વાઈફ સાક્ષીનુ રિએક્શન જોવા જેવુ રહ્યુ

સાક્ષીએ ધોનીનો ફોટો શેર કરતા લખ્યુ, "હાય માહી, ખબર જ ન પડી કે આપણે મેચ હારી ગયા"

સાક્ષીએ ફિફ્ટી જડનારા ઋષભ પંતનો પણ ઉલ્લેખ કર્યો, સાક્ષીએ કહ્યુ ઋષભ પંતનું ફરી સ્વાગત છે. 

દિલ્હીની જીતમાં કેપ્ટન ઋષભ પંતે પણ સારી બેટિંગ કરી, તેમણે 4 ચોગ્ગા, અને 3 છગ્ગા ફટકારી 51 રન કર્યા

ધોનીએ તેની તોફાની ઈનિંગ દરમિયાન એક હાથથી પણ છગ્ગો ફટકાર્યો, આ વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.