31 માર્ચ 2024

મયંક યાદવે IPL 2024ની સૌથી ઝડપી બોલ ફેંકી

ત્રણ વર્ચ પહેલા ઉમરાન મલિકે મચાવ્યો હતો હંગામો

Pic Credit -  IPL

આ સિઝનમાં મયંક યાદવે સ્પીડ બોલિંગથી મચાવી ધમાલ

Pic Credit -  IPL

ડેબ્યૂ મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી

Pic Credit -  IPL

સતત 150 km/pl પર કરી બોલિંગ

Pic Credit -  IPL

21 વર્ષના આ બોલરે  155.8 KPHની ઝડપે  બોલ ફેંક્યો

Pic Credit -  IPL

2022માં LSGએ 20 લાખમાં ટીમમાં સામેલ કર્યો હતો

Pic Credit -  IPL

2023માં ઈજાના કારણે IPLમાં ન રમ્યો

Pic Credit -  IPL

2024માં મોકો મળતા જ પહેલી જ મેચમાં ધમાલ મચાવી

Pic Credit -  IPL

વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે કે નહીં? આ તારીખ સુધીમાં નિર્ણય લેવામાં આવશે