Week માં કેટલી વાર વિટામિન E કેપ્સ્યુલનો ઉપયોગ કરવો?

31 March 2024

Pic credit - Freepik

વિટામિન Eને સૌંદર્યનું વિટામિન પણ કહેવામાં આવે છે

સૌંદર્યનું વિટામિન

સ્કીન પર વિટામિન Eની કેપ્સ્યુલ લગાવવાથી સ્કીન સંબંધિત તમામ સમસ્યાઓ ઓછી કરી શકાય છે.

સ્કીન કેર

ઘણીવાર કેટલાક લોકોના મનમાં વિચાર આવે છે કે અઠવાડિયામાં વિટામિન Eની કેપ્સ્યુલ કેટલી વાર લગાવવી જોઈએ?

કેટલી વાર લગાવવી

સ્કીન એક્સપર્ટ કહે છે કે, વિટામિન Eની કેપ્સ્યુલ લગાવવાથી ત્વચાની સુંદરતા વધે છે. પરંતુ તેને અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ લગાવો

2 થી 3 વખત

વિટામીન Eની કેપ્સ્યુલ રાતે સુતા પહેલા લગાવો અને સૂઈ જાઓ. સ્કીન તેના ગુણોને સારી રીતે શોષી શકે છે

કેવી રીતે અપ્લાઈ કરવું

વિટામન E સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેને વધુ પડતું લગાવવાથી બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ થઈ શકે છે.

ગેરફાયદા

તમે તમારી ત્વચા પર વિટામીન Eની એક કેપ્સ્યુલ પણ લગાવી શકો છો. જો કે તેના કરતા વધુ લગાવવું ન જોઈએ.

ડાયરેક્ટ અપ્લાય

તમે વિટામિન E કેપ્સ્યુલને એલોવેરા જેલ, નારિયેળ તેલ, ગુલાબજળ અથવા તો બદામના તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો.

આ વસ્તુઓ મિક્સ કરો