33 પૈસાના શેરે લોકોને બનાવ્યા કરોડપતિ,વાંચો શું શેરની હાલની કિંમત

31 March 2024

Pic credit - Freepik

તીર્થ પ્લાસ્ટિક લિમિટેડ જેવી નાની કંપનીએ છેલ્લા એક વર્ષમાં રોકાણોારોને સમૃદ્ધ બનાવ્યા અને સૌથી વધુ વળતર આપતો સ્ટોક બન્યા

આ કંપનીના શેરની કિંમત એક વર્ષ પહેલા, 3 એપ્રિલ 2023ના રોજ 31 પૈસા હતી

એક વર્ષની અંદર, આ શેરમાં રોકેટ જેવી વૃદ્ધિ જોવા મળી અને 28 માર્ચ, 2024 ના રોજ, શેર રૂ. 66.36 પર પહોંચ્યો

આનો અર્થ એ થયો કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને લગભગ 21,306.45 ટકા વળતર આપ્યું છે

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત 2.14 કરોડ રૂપિયા હોત

જો કોઈ રોકાણકારે શેરમાં રૂ. 50,000નું રોકાણ કર્યું હોત, તો આજે તેનું મૂલ્ય રૂ.1.07 કરોડ થયું હોત.રૂ. 50,000 એટલે એક કરોડ

અત્યારે જો તીર્થ પ્લાસ્ટિક લિમિટેડના માર્કેટ કેપની વાત કરીએ તો તે માત્ર રૂ. 29.5 કરોડ છે.