IPL 2024 પંજાબ કિંગ્સની માલકીન પ્રીતિ ઝિંટા પતિ સાથે રમી હોળી 

25 March, 2024 

પ્રીતિ ઝિંટાએ સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી હતી.

બોલિવુડમાં ઘણા એવા સેલેબ્સ છે જેમને હોળી રમવાનું પસંદ છે.

આ લિસ્ટમાં પ્રીતિ ઝિન્ટાનું નામ સૌથી પહેલા આવે છે.

બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ પતિ જીન ગુડઇનફ સાથે હોળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

તે દર વર્ષે તેના પરિવાર સાથે હોળીનો તહેવાર ઉજવે છે અને રંગો સાથે રમે છે.

સોમવારે દેશ-વિદેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.

સામાન્ય લોકો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ ઉત્સાહ સાથે હોળી રમી રહ્યા છે.

બોલિવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાને હોળી રમવાનું પસંદ છે.

તે તેના પતિ જીન સાથે હોળીના રંગોમાં સજેલી જોવા મળે છે.