IPL 2024માં દિલ્હીના આ ખેલાડીએ અંબાણી, પંડયા અને મુંબઈની આશા પર ફેરવ્યું પાણી 

07 April, 2024

Image - BCCI

મુંબઈની સતત 3 હાર બાદ આજે મુંબઈમાં ઘર આંગણે દિલ્હી સામે મેચમાં ન થવા જેવુ થયું હતું.

Image - BCCI

ચાલુ મેચમાં  મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે.

Image - BCCI

આ મેચમાં સ્ટાર બેટ્સમેન સુર્યકુમાર ઘણા સમય પછી બેટિંગ કરવા આવ્યો હતો. 

Image - BCCI

જ્યારથી સુર્યકુમારની વાપસીના સમાચાર મળ્યા ત્યારથી મુંબઈની ટીમમાં ખુશીનો માહોલ હતો. 

Image - BCCI

સંજોગો એવા બન્યા કે સુર્યકુમાર યાદવ શૂન્ય પર આઉટ થયો.

Image - BCCI

એનરિક નોર્કિયાએ સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

Image - BCCI

આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી. 

Image - BCCI

મુંબઈ ઈન્ડિયન્સમાં સ્ટાર ખેલાડી સુર્યકુમારની વાપસી થી મુંબઈ સાથે માલિક નીતા અંબાણીને પણ ઘણી જીતની આશા હતી.

Image - BCCI

પરંતુ સાઉથ આફ્રિકાના ખેલાડી એનરિક નોર્કિયાએ સૂર્યકુમારને આઉટ કરી નીતા અંબાણીનું દિલ તોડ્યું તેમ કહેવાય તો ખોટું નથી. 

Image - BCCI