IPL 2024ના કેપ્ટન અને તેમની સુંદર પત્ની

23   March, 2024 

ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન MS ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યા છે.

દિલ્હી કેપિટલના કેપ્ટન ડેવિડ વોર્નરે કેન્ડી વોર્નર સાથે લગ્ન કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ નતાસા સ્ટેનકોવિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનના લગ્ન ચારુલતા સેમસન સાથે થયા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ફુ પ્લેસિસે ઈમારી વિસર સાથે લગ્ન કર્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એઇડન માર્કરામે નિકોલ ડેનિએલા સાથે લગ્ન કર્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.