9 February 2025

દુનિયાનું આ અનોખુ ગામ જ્યાં દરેક ઘરની બહાર પાર્ક છે  પ્રાઈવેટ જેટ !

Pic credit - Meta AI

મોટાભાગના ઘરોની બહાર તમે કાર કે બાઈક પાર્ક કરેલા જોયા હશે, પણ આ ગામમાં દરેક ઘરની બહાર પોતાના પ્રાઇવેટ જેટ પાર્ક કરેલા છે

Pic credit - Meta AI

આ ગામના લોકો શાકભાજી લેવાથી લઈને રોજિંદા કામ માટે પણ તેમના જેટનો ઉપયોગ કરે છે.

Pic credit - Meta AI

બજાર જવાનું હોય, મિત્રો સાથે ફરવાનું હોય કે બપોરે લંચ કરવા બહાર જવું હોય, અહીં લોકો માત્ર વિમાનમાં જ મુસાફરી કરે છે.

Pic credit - Meta AI

આ અનોખા ગામનું નામ છે  કેમેરોન એર પાર્ક, જે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે.

Pic credit - Meta AI

તે 1963 માં સ્થાયી થયું હતું અને મોટે ભાગે નિવૃત્ત પાઇલોટ્સ અહીં રહે છે

Pic credit - Meta AI

બીજા વિશ્વયુદ્ધ પછી યુએસમાં બાકીના એરફિલ્ડને રહેણાંક એર પાર્કમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.

Pic credit - Meta AI

આથી અહીં રહેતા લોકો લક્ઝરી કારને બદલે પોતાના પર્સનલ એરક્રાફ્ટથી મુસાફરી કરે છે.

Pic credit - Meta AI

અહીં દરેક ઘરની બહાર પોતાના પ્રાઈવેટ જેટ પાર્ક કરેલા હોય છે અને તેના માટે જગ્યા પણ બનાવવામાં આવેલી છે

Pic credit - Meta AI