15 June 2025

100 GB ડેટા અને નેટફ્લિક્સનો લાભ, 749 મળી રહ્યા ઘણા લાભ

Pic credit - google

આ એક શાનદાર પોસ્ટપેઇડ પ્લાન છે જેમાં ડેટા અને OTT બંનેના ફાયદા આપવામાં આવી રહ્યા છે

Pic credit - google

રિલાયન્સ જિયોના 749 રૂપિયાના પ્લાન સાથે 100 GB હાઇ સ્પીડ ડેટા ઉપલબ્ધ છે

Pic credit - google

અનલિમિટેડ કોલિંગની સાથે, તમને આ પોસ્ટપેઇડ પ્લાનમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવશે

Pic credit - google

તમને 3 એડ-ઓન ફેમિલી સિમ સાથે જિયોનો આ પોસ્ટપેઇડ પ્લાન મળશે

Pic credit - google

દરેક વધારાના સિમ માટે, કંપની તમને 5 GB વધારાનો ડેટા ઓફર કરશે

Pic credit - google

આ પ્લાનમાં 90 દિવસ માટે જિયો હોટસ્ટાર અને 50 GB ક્લાઉડ સ્ટોરેજનો લાભ મળશે

Pic credit - google

આ પ્લાન સાથે, તમને એમેઝોન પ્રાઇમ લાઇટ, નેટફ્લિક્સ (બેઝિક) અને જિયો ટીવીની ઍક્સેસ મળશે

Pic credit - google

Jioનો આ સસ્તો અને જબરદસ્ત પ્લાન છે લાભ લેવા માટે jio સાઈટની મુલાકાત લો

Pic credit - google